. general knowledge For TAT imp - Sab Achha

general knowledge For TAT imp

General Knowledge 1

કોલસાની રજકણ--એન્થરાકોસિસ
લોખંડ (iron)-- સાઈડ્રોસિસ
શેરડીનો ભૂકો-- બેગાસોસિસ
કપાસની ધૂળ-- બિસીનોસિસ
તંબાકુ-- ટોબેકોસીસ
સિલિકા-- સિલિકોસિસ
સૂકું ઘાસ/ધાનની ધૂળ-- ફાર્મર્સ લંગ

     🆓🆓🆓🆓🆓🆓
    

➡️ મહાકવિ -  પ્રેમાનંદ
➡️ બારી બહાર - પ્રહલાદ પારેખ
➡️  જનમટીપ  - ઈશ્વર પેટલીકર
➡️ કાશ્મીર નો પ્રવાસ - કવિ કલાપી
➡️ આખ્યાન શિરોમણી  - પ્રેમાનંદ
         
         🆓🆓🆓🆓🆓

આર્વતકોષ્ટક -----મેન્ડેલીફ
ઉતક્રાતિવાદ ------ચાલર્સ ડાર્વિન
આનુવંશીકતા------ જર્યૉજ મેન્ડેલ
           🆓🆓🆓🆓🆓🆓🆓

ઉલ્ટી માં લોહી----- હિમેટેમેસીસ
પેશાબ માં લોહી -----હિમેચુરિયા
ઝાડામાં લોહી------ મલીના
ગળફામાંલોહીઆવવું----હિમોપ્ટીસાટીસ
નાક માં થી લોહી આવે----એપીટેકસીસ

સુરપાણેશ્વર અભ્યારણ્ય-નર્મદા
જેસોર રીંછ  અભયારણ્ય - બનાસકાંઠા
બાલારામ અભ્યારણ્ય- બનાસકાંઠા
    🆓🆓🆓🆓🆓🆓🆓🆓

➡️ મલેરીયા નિયંત્રણ કાર્યક્રમ -- 1953
➡️ મલેરીયા નિર્મુલન કાર્યક્રમ -- 1958
➡️ મલેરીયા ડ્રગ્સ પોલીસી -- 2010
➡️ ગજરાતમાંથી મેલેરિયા નાબુદ લક્ષ્યાંક--2022                               
➡️ ભારતમાંથી મેલેરિયા નાબુદ લછયાક--2030


♾♾♾♾♾♾♾♾♾♾♾♾♾♾
Join:- @sabachha
♾♾♾♾♾♾♾♾♾♾♾♾♾♾

General Knowledge 2

🌐  *જાણવાં જેવું* 🌐

〰〰〰〰〰〰〰〰〰〰〰
💠 *2015 & 2016 માં પુછાયેલા History ના Question* 
〰〰〰〰〰〰〰〰〰〰〰

🎖 ધોળાવીરા ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવે છે?

A) ભાવનગર
B) પાટણ
C) કચ્છ ✔
D) બનાસકાંઠા

🎖 *''ભારત ની પ્રજા અતિપ્રાચીન યુગ થી પર્યાવરણપ્રેમી રહી છે.''* એવું શાં પરથી કહી શકાય ?

A) વૃક્ષ પ્રેમથી ✔
B) ઉત્સવ પ્રેમથી
C) દેશ પ્રેમથી
D) કુટુંબ પ્રેમથી

🎖 ધાતું ની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલાં પાત્રો - વાસણોનો ઉપયોગ થતો હતો ?

A) લાકડા માંથી
B) અકીક માંથી
C) પથ્થર માંથી
D) માટી માંથી ✔

🎖 પાટણનાં પટોળા બનાવવાંની કલા ક્યા રાજવી નાં સમયમાં વિકાસ પામી હતી?

A) ભીમદેવના
B)મૂળરાજ સોલંકીના
C) વનરાજ ચાવડાનાં
D) સિદ્ધરાજ જયસિંહના ✔

🎖 નૃત્યનાં દેવાધિદેવ કોણ હતાં?

A) બ્રહ્મા
B) નારદ
C) વિષ્ણુ
D) નટરાજ ✔

🎖 રામકૃષ્ણ મિશનની સ્થાપનાં કોણે કરેલ ?

A) સ્વામી દયાનંદ સરસ્વતી
B) સ્વામી રામકૃષ્ણ
C) સ્વામી વિવેકાનંદ ✔
D) રાજારામ મોહનરાય

🎖 સન્ ઈ.સ. 1526 માં પાણીપત નું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ?

A) બાબર તથા ઈબ્રાહીમ લોદી વચ્ચે✔
B)  રાણાસંગા તથા ઓરંગઝેબ વચ્ચે
C) બાબર તથા હેમુ વચ્ચે
D) અકબર તથા હેમૂ વચ્ચે 

🎖 મધ્યકાલિન ભારતમાં ' મુહમ્મદાબાદ' તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું -

A) ચાંપાનેર ✔
B) કચ્છ
C) પાટણ
D) અમદાવાદ

🎖 'જલાયાંવાલા બાગ' ક્યાં સ્થિત છે?

A) પઠાણકોઠમાં
B) અમૃતસરમાં✔
C) જાલંધરમાં
D) ચંડીગઢમાં

🎖 બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?

A) સરદાર પટેલ
B) મદન મોહન માલવીયા✔
C) એની બેસન્ટ
D) બાલ ગંગાધર તિલક

🎖 ભારત નાં પ્રથમ ગવર્નર જનરલ કોણ હતાં ?

A)  લોર્ડ હેસ્ટીંગ્જ
B) લોર્ડ વિલિંગ્ડન
C) લોર્ડ મૈકાલે
D)  વિલિયમ બૈંન્ટિક ✔

🎖 ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી' ની સ્થાપના કોણે કરેલ હતી ?

A) મહર્ષિ અરવિંદ
B) બાલ ગંગાધર તિલક
C) એની બીસેંટ ✔
D) સ્વામી વિવેકાનંદ 

🎖' ઈન્ડિકા' પુસ્તક ના રચયિતા છે -

A) મૈગેસ્થનીજ✔
B) હ્યુએન ત્સાંગ
C) ફાહ્યાન
D) કૌટિલ્ય

🎖 'ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ' નું સૂત્ર કોણે આપ્યું ?

A) રામકૃષ્ણ પરમહંસ
B) સ્વામિ વિવેકાનંદ ✔
C) દયાનંદ સરસ્વતી
D) રાજા રામ મોહનરાય

🎖  ''હું કાગડા કુતરા ના મોતે મરીશ. પરંતુ સ્વરાજ્ય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી''આવું કોણે કહેલું ?

A) ગાંધીજી ✔
B) સરદાર વલ્લભભાઈ પટેલ
C) સરોજિની નાયડું
D) મહાદેવભાઈ દેસાઈ
 
🎖 સમ્રાટ અશોક નો શિલાલેખ ગિરનાર ની તળેટીમાં ક્યા કુંડની નજીક આવેલો છે?

A) આત્મ કુંડ 
B) ધીરજ કુંડ
C) દામોદર કુંડ✔
D) સૂરજ કુંડ

🎖 સોલંકી વંશ નાં ક્યા રાજવીએ ભીલ સરદાર ને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યુ હતું ?

A) કુમારપાળ
B) કર્ણદેવ ✔
C) દુર્લભરાજ
D) ચામુંડારાજ

🎖 ગાંધીજી એ ક્યારે 'દાંડીકુચ' કરી?

A) ઈ.સ. 1928
B)  ઈ.સ. 1930 ✔
C) ઈ.સ. 1932
D) ઈ.સ. 1935

🎖 સૌપ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યા એ કરવામાં  આવ્યો ?

A) બારડોલી
B) ઘરાસણા
C) ચંપારણ ✔
D) દિલ્હી

🎖 પંચ તંત્ર ના રચયિતા કોણ છે ?

A) કાલિદાસ
B) વિષ્ણુ શર્મા✔
C) પાણિની
D) ચાણક્ય

--------------------------
General Knowledge 3

♻બ્રહ્મો સમાજ 👉🏻 રાજા રામમોહનરાય
♻ આર્ય સમાજ 👉🏻 દયાનંદ સરસ્વતી
♻ વહાબી આંદોલન 👉🏻 સૈયદ અહમદ ખાન અને શરીઅતુલ્લા
♻ પંચમહાલ ભીલ સેવા મંડળ 👉🏻 ઠક્કર બાપા

🎀🎀 Mehul Pandya 🎀🎀

🔥🔥🔥🔥

General Knowledge 4
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🌹 સામાન્ય વિજ્ઞાન.....🌹
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

☘️કયા વિટામિન માં કોબાલ્ટ હોય છે? ➡️ B12

☘️એનિમિયાને કયું વિટામિન મટાડે છે? ➡️ B12

☘️ મઘધનુષ્ય બનવાનું કારણે :- ➡️ વક્રીભવન (પ્રરાવર્તન)

☘️ યરીયાને શરીરથી અલગ કરે છે :- ➡️ કિડની

☘️માનવ ત્વચાનો રંગ બને છે :-➡️ મનાલીન ને કારણે

☘️ કાચા ફળોને પાકા કરવામાં મદદરૂપ :- ➡️ ઇથિલિન

☘️માનવ હૃદયમાં કેટલા વાલ્વ હોય છે? ➡️ ચાર

☘️હસવનાર ગેસ 
➡️ નાઇટ્રસ ઓક્સાઇડ

💕💕💕💕

🌀 નદીના નામવાળા ગુજરાતના 5 જીલ્લા 🌀

 1⃣ સાબરમતી - સાબરકાંઠા

 2⃣ મહી - મહીસાગર

 3⃣ નર્મદા - નર્મદા

 4⃣ બનાસ - બનાસકાંઠા

 5⃣ તાપી - તાપી

➖➖➖➖➖➖➖➖
💡 સૂત્ર :  સામાન બતાવ
➖➖➖➖➖➖➖➖


➖➖➖➖➖➖➖➖➖➖
General Knowledge 5
➖➖➖➖➖➖➖➖➖➖
*📝શબ્દાર્થ📝*
➖➖➖➖➖➖➖➖➖➖
*🔥પેર*➖પેરવી, તજવીજ, વ્યવસ્થા

*🔥ચર્ણ*➖ચરણ, પગ

*🔥શીમણી*➖કાળી, શામળી

*🔥ગીની*➖સોનાનો એક (બ્રિટિશ) સિક્કો

*🔥વિમાસી*➖વિચારી, મૂંઝવણ અનુભવી

*🔥માનિની*➖(માન માગતી કે અભિમાની) સ્વમાની સ્ત્રી

*🔥મુખમોરડો*➖પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું

*🔥પેંગડાં*➖ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડાં

*🔥પલાણ*➖ઘોડાની પીઠ ઉપર મુકાતી બેઠક

*🔥અણવટ*➖સ્ત્રીઓના પગના અંગૂઠાનું ઘરેણું

*🔥વીંછિયા*➖પગની આંગળીનું ઘરેણું

*🔥આભરણ*➖અલંકાર, આભૂષણ, શણગાર

*🔥શ્યામા*➖જુવાન સ્ત્રી

*🔥અભ્ર*➖વાદળ

*🔥અંબુજ*➖કમળ

*🔥ભ્રૂકુટિ*➖ભવું, ભમ્મર

*🔥બેરખા*➖કાંડા ઉપર પહેરવાનું ઘરેણું

*🔥કટિ*➖કેડ, કમર

*🔥ભૂરકી*➖જાદુમંત્ર, મોહિની

*🔥સ્વસ્તિ*➖કલ્યાણકારી

*🔥મદન*➖કામદેવ

*🔥ટંટો*➖તકરાર, ઝઘડો, કજિયો

*🔥સેર*➖જે દોરામાં મણકા, મોતી વગેરે પરોવ્યા હોય તેવી માળા

*🔥ઓવરો*➖કિનારો 

*🔥ભૂર*➖મૂર્ખ, લુચ્ચું

*🔥પ્રાકૃત*➖(સંસ્કૃત ઉપરથી ઊતરી આવેલી) લોકભાષા

*🔥હાડ*➖હાડકાં, અસ્થિ

*🔥પોલકું*➖સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર

*🔥અવાંતર*➖અંદરનું

*🔥પોઢણ*➖શયન

*🔥મતીરાં*➖ચીભડાં

*🔥ટાંપ*➖નજર

*🔥વરા*➖પ્રસંગો

➖➖➖▪️▪️▪️➖➖➖➖▪️▪️▪️

➖➖➖▪️▪️▪️➖➖➖➖▪️▪️▪️
📚📚રૂઢિપ્રયોગ-અર્થ📚📚

⚫ગણિતના સંદર્ભમાં આવતા કેટલાક રૂઢિપ્રયોગ
➖➖🍁➖➖🍁➖➖➖🍁➖➖

 ◆ અવળા પાસા પડવા
✔️ગણતરી ઊંધી પડવી

◆  એકના બે ન થવું
✔મક્કમ રહેવું, હઠ ન છોડવી

◆  એક લેવું ને બે મેલવું
✔ખૂબ વઢવું

◆ એકડા વગરના મીંડા
✔તદ્દન વ્યર્થ, મૂલ્યહીન

◆ એકડો કાઢી નાખવો
✔અધિકાર છીનવી લેવો, ગણતરીમાં ન લેવું

◆  નવ ગજના નમસ્કાર
✔દૂર રહેવું

◆  નવ ગજની જીભ હોવી
✔બહુ બોલ બોલ કરવું

◆ બત્રીશીએ ચઢવું
✔વગોવાવું, લોકચર્ચાનો વિષય બનવું

◆  બારમો ચંદ્રમા હોવો
✔અણબનાવ હોવો

◆  બાર વાગી જવા
✔આફત આવી પડવી

◆  બારનું ચોથ કરવું
✔અણઘડપણામાંથી કામ ઊંધું મારવું

◆  બે પાંદડે થવું
✔ઠરી ઠામ થવું

◆ બે પૈસાનો જીવ થવો
✔શ્રીમંત થવું

◆ ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણવું
✔નવી શરૂઆત, પાછલું ભૂલવું

◆ સોળ આની
✔પૂરેપૂરું

◆  ઇકોતેર પેઢી તારવી
✔બધા પૂર્વજોનો ઉદ્ધાર કરવો

◆  ખાતું સરભર કરવું
✔બદલો લેવો

◆ ત્રિરાશિ માંડવી
✔ગણતરી કરવી

◆ ધકેલ પંચા દોઢસો કરવું
✔ખોટી રીતે વિલંબ કરવો

⚫વિજ્ઞાનના સંદર્ભમાં આવતા કેટલાક રૂઢિપ્રયોગ

●અન્નપાણી ઝેર થઈ જવા
✔અતિશય દુઃખમાં હોવું

●અબખે પડવું
✔અરૂચિ થવી

●આકડે મધ
✔સહેલાઇથી દુર્લભ વસ્તુ મળવી

●આગમાં ઘી નાખવું
✔પરિસ્થિતિને વધારે ખરાબ કરવી

●આદુમાં સૂંઠ થવી
✔અતિશય ક્ષય થવો

●ઓરડે તાળા દેવા
✔વંશવેલો અટકાવવો, નિઃસંતાન થવું

●કસ કાઢવો
✔સખત મહેનત કરાવવી

●કાંચીડાની માફક રંગ બદલવો
✔જલદી વિચાર બદલાવા

●ખાટું મોળું થઈ જવું
✔બગડી જવું

●ખારી દાઢ થવી
✔લાલચ થવી

●ગગનમાં ઉડવું
✔મિથ્યાભિમાન દાખવવું

●ચકલા ચૂંથવા
✔નજીવા કામમાં ખાલી માથું મારવું

●છાશમાં પાણી ઉમેરવું
✔વાત વધારીને કહેવી

●ગ્રહણ વખતે સાપ કાઢવો
✔અણીને સમયે નડતર ઊભું કરવું

●દાળ ગળવી
✔મતલબ પાર પડવો

●નખ જેવું હોવું
✔વિસાત વિનાનું હોવું

●મગજમાં રાઈ ભરાવી
✔અભિમાન થવું

●ભેજાનું દહીં થવું
✔સખત શ્રમથી મગજ થાકી જવું

🍁🍁🍁


🔥🔥 અગત્યની માહિતી 🔥🔥
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

♦️હંસાબહેન મહેતા કયા સાહિત્ય પ્રકાર સાથે સંકળાયેલ છે ?

💥બાળસાહિત્ય

♦️અમદાવાદમાં દર્પણ એકેડેમીની સ્થાપના કોણે કરી ?

💥મૃણાલિનીબહેન સારાભાઈ

♦️ઇલાભટ્ટ કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ?

💥"સેવા સંસ્થા"

♦️પ્રથમ ગુજરાતી સ્નાતક મહિલા કોણ ?

💥વિદ્યાગૌરી નીલકંઠ

♦️ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું અભયારણ્ય ક્યું છે ?

💥સુરખાબનગર

♦️શરદબાગ પેલેસ ક્યાં આવેલ છે ?

💥ભૂજ

♦️બારમી સદીના સંત ગોરખનાથે કયા પંથની સ્થાપના કરી ?

💥કાનફટા પંથ

♦️ગરબો શબ્દ શાના પરથી બનેલો છે ?

💥ગર્ભદીપ

♦️કોટાયની પાસે ક્યું ડુંગર છે ?

💥હવા ડુંગર

♦️નાગમતિ નદી ક્યાં આવેલી છે ?

💥કચ્છ

✍✍Mehul pandya✍✍

⭕️ સામાન્ય વિજ્ઞાન ⭕️


🎟બ્લડગ્રુપ

👁‍🗨બ્લડગ્રુપ અંગેની શોધ વિજ્ઞાનિકે કરી હતી? 
➡️ કાર્લ લેન્ડરસ્ટીનર (1900)

👁‍🗨લોહીની ભિન્નતા માટે જવાબદાર પ્રોટીન કયા નામે ઓળખાય છે?
➡️ એન્ટિજન અને એન્ટિબોડી

👁‍🗨એન્ટીજન કયા પ્રોટીનને કહે છે? 
➡️ રક્તકણોમાં રહેલ ગ્લાઈકો પ્રોટીન 

👁‍🗨એન્ટીબોડી તરીકે ઓળખાતો પ્રોટીન કયા હોય છે? 
➡️ રુધિર રસમાં

👁‍🗨કયુ બ્લડ ગ્રૂપ સર્વદાતા તરીકે ઓળખાય છે?
➡️ O બ્લડ ગ્રુપ

👁‍🗨O બ્લડ ગ્રુપ માં કયા પ્રોટીનની ખામી હોય છે?
➡️ એન્ટીજન

👁‍🗨ક્યુ બ્લડ ગ્રુપ સર્વગ્રાહી તરીકે ઓળખાય છે?
➡️ AB બ્લડ ગ્રુપ 

👁‍🗨AB બ્લડ ગ્રુપ માં કયા પ્રોટીન ની ખામી હોય છે?
➡️ એન્ટીબોડી

👁‍🗨Rh એ શું છે ?
➡️ એન્ટીજન પ્રોટીન

👁‍🗨 ફેક્ટરની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી?
➡️ લેન્ડસ્ટીઇનર

★join:-  @sabachha ★



🐎 ગુજરાતની પશુસંપતિ 🐄


ગુજરાતમાં સૌથી વધુ દુધળા પશુ ખેડા જિલ્લામાં છે

ગુજરાતમાં સૌથી ઓછું પશુધન ગાંધીનગર જિલ્લામાં છે

ગુજરાતીમાં સૌથી વધારે ઘાસચારો બનાસકાંઠા જિલ્લામાં થાય છે 


 ◆ સોથી વધુ ગાય :-  રાજકોટ જિલ્લો 

 ◆ સૌથી વધુ ભેંસ :-  મહેસાણા જિલ્લો

 ◆ સૌથી વધુ ઘેટા :-  કચ્છ જિલ્લો  

 ◆ સૌથી વધુ બકરા :- કચ્છ જિલ્લો 

 ◆ મરઘા :- ગુજરાતમાં વ્હાઇટ લેગ હોર્ન પ્રકારના મરઘા ઉછેર કરવામાં આવે છે 

 ◆ ઘોડા :- ગુજરાતમાં કાઠી જાતિના ધીડા સંવર્ધન કેન્દ્ર જૂનાગઢમાં આવેલું છે

 ◆ ઊંટ :- કચ્છમાં  ઘારી ખાતે ઊંટ સંવર્ધન કેન્દ્ર આવેલું છે.

 ◆ બતક :- નવસારી, સુરતમાં. બતકપાલન થાય છે 

★join:-  @sabachha★


♦️જાણવા જેવું♦️

1.નળ સરોવર ક્યાં આવેલું છે❓
A. ભાલપ્રદેશ✔️
B. કચ્છ
C. આહવા
D. ચરોતર

2.'છોટે કાશી'નું સૌરાષ્ટ્રના કયા શહેરને બિરુદ મળેલ છે❓
A. જામનગર✔️
B. ભાવનગર
C. જૂનાગઢ
D. રાજકોટ

 3.કયા પાક માટે સુરત જાણીતું છે❓
A. દ્રાક્ષ
B. કેળા✔️
C. ચીકુ
D. હાફૂસ કેરી

4.ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે❓
A. માંડવી
B. ધારી✔️
C. ભૂજ
D. અબડાસા

5.ગુજરાતના કયા વિસ્તારમાં આરસની ખાણ છે❓
A. અંબાજી✔️
B. હિંમતનગર
C. રાજપીપળા
D. ઈડર

6.તમાકુની ખેતી કયા જિલ્લામાં થાય છે❓
A. જૂનાગઢ
B. વલસાડ
C. સુરત
D. ખેડા✔️

 7.સુર સાગર તળાવ કયા શહેરમાં આવેલું છે❓
A. વડોદરા✔️
B. વિરમગામ
C. સુરત
D. જામનગર

 8.ગુજરાતમાં 'રીંછ અભ્યારણ્ય જેસોર હિલ્સ' કયા જિલ્લામાં આવેલ છે❓
A. સાબરકાંઠા
B. બનાસકાંઠા✔️
C. પંચમહાલ
D. નર્મદા

9.ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો❓
A. 1965
B. 1951
C. 1961✔️
D. 1960

10.ગુજરાતમાં આદિવાસી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે❓
A. વડોદરા✔️
B. અમદાવાદ
C. રાજકોટ
D. ગાંધીનગર

11.સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે❓
A. મીઠું
B. કોલસો
C. રેતી✔️
D. ચૂનાના પથ્થર

12.ગુજરાતને કેટલા એગ્રો ક્લાયમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે❓
A. આઠ✔️
B. સાત
C. ચાર
D. નવ

13.ગુજરાત સરકારે સ્થાપેલ વનોમાંથી 'ભક્તિવન' કયા પર્વતની તળેટીમાં આવેલું છે❓
A. ગિરનાર
B. ચોટીલા✔️
C. પાવાગઢ
D. શેત્રુંજય

14.ગુજરાતના કયા જિલ્લામાં તાંબું અને સીસું મળી આવે છે❓
A. નર્મદા
B. વડોદરા
C. બનાસકાંઠા✔️
D. કચ્છ

15.ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનિજ કયું છે❓
A. મેંગેનીઝ
B. થોરિયમ
C. અકીક✔️
D. બોક્સાઇટ

 16.મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદી કિનારે આવેલું છે❓
A. ગોમતી
B. પુષ્પાવતી✔️
C. સરસ્વતી
D. બનાસકાંઠા

17.ગુજરાતમાં ગરમ પાણીના કુંડ કયા સ્થળે આવેલા નથી❓
A. તુલસીશ્યામ
B. ટુવા
C. લસુન્દ્રા
D. શુકલતીર્થ✔️

18.રણના સૌથી ઊંચા ભાગને શું કહે છે❓
A. ટીંબો
B. ટાપુ
C. લાણાસરી✔️
D. ખદીર

 19.પડખાઉ જમીન એટલે કેવી જમીન કહેવાય❓
A. કાળી જમીન
B. રેતાળ જમીન
C. ક્ષારીય જમીન
D. પર્વતીય જંગલોની જમીન✔️

20.ગુજરાતમાં કઈ જગ્યાએ લીલારંગનો આરસ મળી આવે છે❓
A. શિવરાજપુર-ગોધરા
B. અંબાજી-બનાસકાંઠા
C. છુછાપુરા-છોટાઉદેપુર✔️
D. પાનધ્રો-કચ્છ

21. ગુજરાતનો કયો ભાગ 'બેસાલ્ટ અગ્નિકૃત ખડક'નો બનેલો છે❓
A. ઉત્તર ગુજરાતનો પ્રદેશ
B. સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ✔️
C. કચ્છનો ડુંગરાળ પ્રદેશ
D. તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ

 22.કૃષિ વિષયક બાયો ટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં છે❓
A. નવસારી
B. જૂનાગઢ
C. દાંતીવાડા
D. આણંદ✔️

23.ભારતમાં સૌપ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના ક્યાં થઈ❓
A. ખેડા
B. જામનગર
C. રાજકોટ
D. મહેસાણા✔️

24.એશિયાનું સૌપ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન (EPZ) ક્યાં આવેલું છે❓
A. સુરત
B. કોચિન
C. કંડલા✔️
D. મુંબઈ

 25.ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે❓
A. વડોદરા
B. સાબરકાંઠા✔️
C. જામનગર
D. મહેસાણા

26.અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા❓
A. ત્રિભુવનદાસ પટેલ✔️
B. ત્રિભુવનદાસ ગજ્જર
C. ભાઈકાકા
D. આમાંથી એકપણ નહીં

27.ગુજરાત હેવી કેમિકલ્સ લિ. કંપની ક્યાં આવેલી છે❓
A. જાફરાબાદ
B. રાજુલા
C. સુત્રાપાડા✔️
D. કોડીનાર

28.ગુજરાતમાં એશિયાનો સૌથી મોટો ફ્લોરાઈડ ખનિજનો પ્લાન્ટ ક્યાં આવેલો છે❓
A. અંબાજી
B. આંબાડુંગર✔️
C. આંબાઘાટ
D. આંબાબેરી

29.ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં શરૂ કરાઇ હતી❓
A. અમદાવાદ
B. નવસારી
C. જામનગર
D. પાટણ✔️

30.ગુજરાતમાં મહાત્મા મંદિર ક્યાં આવેલું છે❓
A. પોરબંદર
B. અમદાવાદ
C. ગાંધીનગર✔️
D. વડોદરા


મિત્રો આજે ભારત ના વડાપ્રધાનો વિશે થોડી માહિતી મેળવીશું.

💠ભારતના પ્રથમ વડાપ્રધાન
 🔺જવાહરલાલ નેહરુ 

💠હાલ વડાપ્રધાન કેટલામાં વડાપ્રધાન?*
🔺15 (મોદી જી)

💠સૌથી ઓછા સમય વડાપ્રધાન પડે રહેનાર
🔺અટલબિહારી વાજપેયી 

💠સૌપ્રથમ વાર અવિશ્વાસ નો પ્રસ્તાવ....
🔺જવાહરલાલ નહેરુ

💠સૌથી વધુ વખત અવિશ્વાસ નો પ્રસ્તાવ કોના પર?
🔺ઇન્દિરા ગાંધી

💠સૌ પ્રથમવાર મહિલા વડાપ્રધાન
🔺ઇન્દિરા ગાંધી

💠ભારતના સૌપ્રથમ શીખ વડાપ્રધાન
🔺મનમોહનસિંહ 2004-2012

💠સૌથી વધુવાર કાર્યકારી વડાપ્રધાન બનનાર
🔺ગુઝારીલાલ નંદા(બે વાર)

💠પ્રથમ કાર્યકારી વડાપ્રધાન
🔺ગુઝારીલાલ નંદા

💠સૌથી નાની વયે વડાપ્રધાન બનનાર
🔺રાજીવ ગાંધી

💠સૌથી વધુ સમય વડાપ્રધાન રહેનાર
🔺જવાહરલાલ નેહરુ

💠પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન બનનાર
🔺મોરારજીભાઈ દેસાઈ

💠અત્યાર સુધી માં કેટલા વડાપ્રધાન કાર્યકાળ દરમ્યાન મૃત્યુ પામ્યા?
 🔺ત્રણ

 💠ભારતના વડાપ્રધાન ને અમેરીકાના રાષ્ટ્રપતિ સાથે સરખાવનાર?
 🔺ડૉ. બાબાસાહેબ આંબેડકર

💠સૌથી વધુ વયે વડાપ્રધાન બનનાર
🔺મોરારજી દેસાઈ

💠કાર્યકાળ પૂરો થાય તે પહેલાં રાજીનામું આપનાર
🔺મોરારજી દેસાઈ

💠પ્રથમ ગુજરાતી વડાપ્રધાન બનનાર
🔺મોરારજી દેસાઈ

▪ *ગુજરાતી વ્યાકરણ* ▪

*💥 નિપાત 💥*

▪ નિપાત એટલે વાક્ય માં આવતા જુદા જુદા પદો  સંજ્ઞા ,સર્વનામ, વીસેષણ કે  વગેરે અર્થ ની વિશેષતા દર્શાવે તે

*▪ ભાર વાચક નિપાત*

👉🏾 જે ભારવહી અર્થ બતાવે તે
જેમાં અમુક શબ્દ નો સમાવેશ થાય છે તો,
👉🏾 જ
👉🏾 તો
👉🏾 પણ
👉🏾 સુધા
👉🏾 ય

ઉદાહરણ:- 

👉🏾 અસ્મિતા *જ* આ લખી શકે

👉🏾 જકાત નાકે છકડો *તો* મળી રહે ને

👉🏾 બધા *ય* ગીત ગાશે


*💥 નિપાત 💥*

*▪ વિનય વાચક નિપાત ▪*

👉🏾 આ નિપાત સહેલો છે 😊

*👉🏾 આ નિપાત માં વિનય, મોભો, માન, મર્યાદા, આદર  નો સમાવેશ થાય છે*

👉🏾 વિનય આદર માટે *જી* લગાડવામાં આવે છે

ઉદાહરણ:-

👉🏾 રૂબરૂ મળ્યા એવું માની ને પધારસો *જી*

👉🏾 ગુરુ *જી* ને પ્રણામ 
 
👉🏾 ધોરાજી માં ક્યારે આવસો *જી*


▪ *ગુજરાતી વ્યાકરણ* ▪

*💥 નિપાત 💥*
*▪સીમા વાચક નિપાત▪*

👉🏾 જે નિપાત માં સીમા કે મર્યાદા અંકાતી હોઈ તેને સીમા વાચક કેહવાય

👉🏾 આમાં અમુક શબ્દો ધ્યાને લેવા પડે એમ છે માટે

*ફક્ત,કેવળ ,તદ્દન ,સાવ,છેક*
 
👉🏾 જો ઉપરના શબ્દો પ્રયોજાય તો સીમાવાચક નિપાત છે

ઉદાહરણ:- 

👉🏾 *ફક્ત* 10 મિનિટ મળવું છે

👉🏾 *કેવળ* તારા માટે હું જીવતો તો

👉🏾 તે  મારી સાથે *તદ્દન* નજીવી બાબત માં ઝગડો કર્યો

👉🏾 હું *સાવ* એકલો પડી 
ગયો

👉🏾 *છેક* ક્યાંય સુધી મને તારી યાદ આવે છે

▪ *ગુજરાતી વ્યાકરણ* ▪

*▪પ્રેરક અને ભાવે વાક્ય▪*

👉🏾 આ ઉદાહરણ દ્વારા એક જ પોસ્ટ માં સંકલિત કરીશું

👉🏾 જ્યારે ક્રિયા કરવાનો કે પ્રેરવાનો હોઇ ત્યારે વાક્યર્ચના પ્રેરક બને છે

▪ સાદી રચના
👉🏾 મેં એને ગુલાબ આપ્યું
👉🏾 શિક્ષક લખે છે
👉🏾 અસ્મિતા હાલરડાં ગાય છે

▪ પ્રેરક વાક્ય
👉🏾 મેં એને ગુલાબ અપાવ્યું
👉🏾શિક્ષક લખાવે છે
👉🏾 અસ્મિતા હાલરડું ગવડાવે છે

*▪હવે વાત કરીએ પુનઃ પ્રેરક ની તો*

*👉🏾 કોઈ એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિ દ્વારા ત્રીજી વ્યક્તિ ને ક્રિયા કરવાની પ્રેરણા આપે એને પુનઃ પ્રેરક કહે*

👉🏾  તે તલાટી ના નાણાકીય રજીસ્ટર બનાવે છે

👉🏾 પુનઃ પ્રેરક 👉🏾 ટી. ડી.ઓ દ્વારા તે નાણાકીય રજીસ્ટર બનાવે છે.


➖➖➖➖▪️▪️▪️➖➖➖➖▪️▪️
Join:-   @sabachha
➖➖➖➖▪️▪️▪️➖➖➖➖▪️▪️

History ના Question part 


 🍀*"ભારત ની પ્રજા અતિપ્રાચીન યુગ થી પર્યાવરણપ્રેમી રહી છે.''* એવું શાં પરથી કહી શકાય ?

A) વૃક્ષ પ્રેમથી ✔
B) ઉત્સવ પ્રેમથી
C) દેશ પ્રેમથી
D) કુટુંબ પ્રેમથી

 🍀ધાતું ની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલાં પાત્રો - વાસણોનો ઉપયોગ થતો હતો ?

A) લાકડા માંથી
B) અકીક માંથી
C) પથ્થર માંથી
D) માટી માંથી ✔

🍀ધોળાવીરા ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવે છે?

A) ભાવનગર
B) પાટણ
C) કચ્છ ✔
D) બનાસકાંઠા


🍀 પાટણનાં પટોળા બનાવવાંની કલા ક્યા રાજવી નાં સમયમાં વિકાસ પામી હતી?

A) ભીમદેવના
B)મૂળરાજ સોલંકીના
C) વનરાજ ચાવડાનાં
D) સિદ્ધરાજ જયસિંહના ✔

🍀 નૃત્યનાં દેવાધિદેવ કોણ હતાં?

A) બ્રહ્મા
B) નારદ
C) વિષ્ણુ
D) નટરાજ ✔

🍀 રામકૃષ્ણ મિશનની સ્થાપનાં કોણે કરેલ ?

A) સ્વામી દયાનંદ સરસ્વતી
B) સ્વામી રામકૃષ્ણ
C) સ્વામી વિવેકાનંદ ✔
D) રાજારામ મોહનરાય

🍀 સન્ ઈ.સ. 1526 માં પાણીપત નું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ?

A) બાબર તથા ઈબ્રાહીમ લોદી વચ્ચે✔
B)  રાણાસંગા તથા ઓરંગઝેબ વચ્ચે
C) બાબર તથા હેમુ વચ્ચે
D) અકબર તથા હેમૂ વચ્ચે 


🍀 મધ્યકાલિન ભારતમાં ' મુહમ્મદાબાદ' તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું -

A) ચાંપાનેર ✔
B) કચ્છ
C) પાટણ
D) અમદાવાદ

🍀 'જલાયાંવાલા બાગ' ક્યાં સ્થિત છે?

A) પઠાણકોઠમાં
B) અમૃતસરમાં✔
C) જાલંધરમાં
D) ચંડીગઢમાં

🍀 બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?

A) સરદાર પટેલ
B) મદન મોહન માલવીયા✔
C) એની બેસન્ટ
D) બાલ ગંગાધર તિલક


🍀 ભારત નાં પ્રથમ ગવર્નર જનરલ કોણ હતાં ?

A)  લોર્ડ હેસ્ટીંગ્જ
B) લોર્ડ વિલિંગ્ડન
C) લોર્ડ મૈકાલે
D)  વિલિયમ બૈંન્ટિક ✔

🍀 ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી' ની સ્થાપના કોણે કરેલ હતી ?

A) મહર્ષિ અરવિંદ
B) બાલ ગંગાધર તિલક
C) એની બીસેંટ ✔
D) સ્વામી વિવેકાનંદ 

🍀' ઈન્ડિકા' પુસ્તક ના રચયિતા છે -

A) મૈગેસ્થનીજ✔
B) હ્યુએન ત્સાંગ
C) ફાહ્યાન
D) કૌટિલ્ય

🍀 'ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ' નું સૂત્ર કોણે આપ્યું ?

A) રામકૃષ્ણ પરમહંસ
B) સ્વામિ વિવેકાનંદ ✔
C) દયાનંદ સરસ્વતી
D) રાજા રામ મોહનરાય

🍀  ''હું કાગડા કુતરા ના મોતે મરીશ. પરંતુ સ્વરાજ્ય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી''આવું કોણે કહેલું ?

A) ગાંધીજી ✔
B) સરદાર વલ્લભભાઈ પટેલ
C) સરોજિની નાયડું
D) મહાદેવભાઈ દેસાઈ
 
🍀 સમ્રાટ અશોક નો શિલાલેખ ગિરનાર ની તળેટીમાં ક્યા કુંડની નજીક આવેલો છે?

A) આત્મ કુંડ 
B) ધીરજ કુંડ
C) દામોદર કુંડ✔
D) સૂરજ કુંડ

🍀 સોલંકી વંશ નાં ક્યા રાજવીએ ભીલ સરદાર ને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યુ હતું ?

A) કુમારપાળ
B) કર્ણદેવ ✔
C) દુર્લભરાજ
D) ચામુંડારાજ

🍀 ગાંધીજી એ ક્યારે 'દાંડીકુચ' કરી?

A) ઈ.સ. 1928
B)  ઈ.સ. 1930 ✔
C) ઈ.સ. 1932
D) ઈ.સ. 1935

🍀 સૌપ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યા એ કરવામાં  આવ્યો ?

A) બારડોલી
B) ઘરાસણા
C) ચંપારણ ✔
D) દિલ્હી

🍀 પંચ તંત્ર ના રચયિતા કોણ છે ?

A) કાલિદાસ
B) વિષ્ણુ શર્મા✔
C) પાણિની
D) ચાણક્ય

--------------------------

♻બ્રહ્મો સમાજ 👉🏻 રાજા રામમોહનરાય
♻ આર્ય સમાજ 👉🏻 દયાનંદ સરસ્વતી
♻ વહાબી આંદોલન 👉🏻 સૈયદ અહમદ ખાન અને શરીઅતુલ્લા
♻ પંચમહાલ ભીલ સેવા મંડળ 👉🏻 ઠક્કર બાપા

મિત્રો પાર્ટ ૨ જલ્દી આવશે 

Join:-   @sabachha🔥🔥🔥

No comments:

Powered by Blogger.