✅✔️વિષય :- કંડકટર કક્ષાની સીધી ભરતી ના નિયમોમાં સુધારો કરવા બાબત
✅✔️ પરીક્ષા પદ્ધતિ....
કંડકટર કક્ષામાં ધોરણ 12 પાસ ઉમેદવારની મહત્તમ ટકાવારી ના આધારે જાહેરાત માં દર્શાવેલ અનામત / બિન અનામત જગ્યાઓ ધ્યાને લઈ 100 ગુણની OMR લેખિત પરીક્ષા માટે 1: 15 ના રેશિયો મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે
✅✔️ શૈક્ષણિક લાયકાત :-
1. 12 પાસ ,
2. પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી
તરફથી મળેલ કંડકટર લાયસન્સ તથા
બેઝ હોવો જરૂરી છે.
3. વેલીડ ફર્સ્ટ એઈડ સર્ટી
✅✔️અભ્યાસક્રમ
1. સામાન્ય જ્ઞાન / ગુજરાતનો ઇતિહાસ / ભૂગોળ / ગુજરાતના વર્તમાન બનાવો
( 20% )
2. રોડ સેફ્ટી ( 10% )
3. ગુજરાતી વ્યાકરણ ( 10% )
4. અંગ્રેજી વ્યાકરણ ( 10% )
5. રીઝનીંગ ( 10% )
6. નિગમ ને લગતી માહિતી / ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો ( 10% )
7. પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો / કંડક્ટરોની ફરજો / મોટર વ્હિકલ એક્ટની પ્રાથમિક જાણકારી ના પ્રશ્નો ( 10% )
8. કોમ્પ્યુટર ( 20 %
‼️ 0.25 માઇનસ પદ્ધતિ‼️
સ્રોત :-.....‼️✅
ગુ. રા. મા. વા. વ્ય. નિગમ ,
વહીવટી ખાતુ
સામાન્ય સ્થાયી હુકમ ક્રમાંક :- 1215/2023
મધ્યસ્થ કચેરી રાણીપ , અમદાવાદ તા :- 17/01/2023

No comments: