. Tat Gk part 2 - Sab Achha

Tat Gk part 2

💥 ગાંધીનગર 
👉  ગ્રીન સિટી ઓફ ઇન્ડિયા

💥જોધપુર 
👉 બ્લૂ સિટી ઓફ ઇન્ડિયા

💥જયપુર 
👉પિંક સિટી ઓફ ઇન્ડિયા

💥ઉદયપુર 
👉વ્હાઇટ સિટી ઓફ ઇન્ડિયા

💥 રાજસ્થાનનું ગૌરવ 
👉ચિત્તોડગઢ

💥ઈશ્વરનું નિવાસ સ્થાન 
👉પ્રયાગ

💥 પાંચ નદીઓની ભૂમિ 
👉 પંજાબ

💥સાત ટાપુઓનું નગર 
👉 મુંબઈ

💥 બુનકરોનું શહેર 
👉 પાનીપત

💥અંતરીક્ષનું શહેર 
👉 બેંગ્લોર

💥ડાયમંડ હાર્બર 
👉કોલકત્તા

💥ઇલેક્ટ્રોનિક નગર 
👉બેગ્લોર

💥 ત્યોહારનું શહેર 
👉 મદુરાઈ 

💥 સુવર્ણ મંદિરોનું શહેર 
👉અમૃતસર

💥મહેલોનું શહેર 
👉 કોલકત્તા

💥 નવાબોનું શહેર 
👉 લખનૌ


છંદ ના યતિ અને બંધારણ....

શિખરણી..... યતિ 6...12..અક્ષરે
   ગણ 👉યમન સભલ ગા

પૃથ્વી.... 
ગણ👉જસ જસ  યલગા

હરિણી ....
ગણ 👉ન સમરસ લગા
યતિ...6 અને 10 માં અક્ષરે

ઇન્દ્રવજા ....11 અક્ષર 
ગણ👉 તત જ ગાગા

ઉપેન્દ્ર વજા. ...11અક્ષર

ગણ👉 જતજગાગા 

તોટક.... 12 અક્ષર 
ગણ👉 સસ સસ



🌏 ભારતીય ઈતિહાસનું જાણવા જેવું 🌏

🥝રાવી નદીનું પ્રાચીન નામ ➖પરુષણી

🥝ગાયત્રી મંત્રના રચયિતા ➖વિશ્વામિત્ર ઋષિ

🥝ગાયત્રી મંત્રનો ઉલ્લેખ ➖ઋગ્વેદના ત્રીજા મંડળમાં

🥝સંગીતની ગંગોત્રી ➖સામવેદ 

🥝ગદ્ય અને પદ્ય સ્વરૂપે વેદ ➖યજુર્વેદ

🥝ઉપનિષદોની સંખ્યા ➖108 

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🦞🦞🦞🦞🦞🦞🦞🦞
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

♻️સેમાં કેટલા આંકડા હોઈ ♻️

■આધારકાર્ડ -12

■Pan કાર્ડ-10

■Atm કાર્ડ -16

■Ifsc કોડ- 11



➽ ભારતથી પ્રથવાર પેસેન્જર ટ્રેન બ્રોડગેજ લાઈન પર બિહારથી કયા દેશમાં પહોંચી? 
✅ નેપાળ (બિરાટનગરમાં)

➽ સંગીતકાર એ.આર. રહેમાનની બાયોગ્રાફીનું નામ? 
✅ નોટ્સ ઓફ અ ડ્રિમ

➽ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈનના પત્ની જે ભારતની મુલાકાતે આવેલા છે તેમનું નામ? 
✅ કિમ જોંગ સૂક

➽ જાપાનનો કયો ટાપુ ગાયબ થઈ ગયો? 
✅ ઈસેબેહનાકોજિમા

➽ તિરુપતિ બાલાજી મંદિર આંધ્ર પ્રદેશના કયા જિલ્લામાં આવેલું છે? 
✅ ચિતુર

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🐬🐬🐬🐬🐬🐬🐬
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

મિત્રો આજે ભારત ના વડાપ્રધાનો વિશે થોડી માહિતી મેળવીશું.

💠ભારતના પ્રથમ વડાપ્રધાન
 🔺જવાહરલાલ નેહરુ 

💠હાલ વડાપ્રધાન કેટલામાં વડાપ્રધાન?*
🔺15 (મોદી જી)

💠સૌથી ઓછા સમય વડાપ્રધાન પડે રહેનાર
🔺અટલબિહારી વાજપેયી 

💠સૌપ્રથમ વાર અવિશ્વાસ નો પ્રસ્તાવ....
🔺જવાહરલાલ નહેરુ

💠સૌથી વધુ વખત અવિશ્વાસ નો પ્રસ્તાવ કોના પર?
🔺ઇન્દિરા ગાંધી

💠સૌ પ્રથમવાર મહિલા વડાપ્રધાન
🔺ઇન્દિરા ગાંધી

💠ભારતના સૌપ્રથમ શીખ વડાપ્રધાન
🔺મનમોહનસિંહ 2004-2012

💠સૌથી વધુવાર કાર્યકારી વડાપ્રધાન બનનાર
🔺ગુઝારીલાલ નંદા(બે વાર)

💠પ્રથમ કાર્યકારી વડાપ્રધાન
🔺ગુઝારીલાલ નંદા

💠સૌથી નાની વયે વડાપ્રધાન બનનાર
🔺રાજીવ ગાંધી

💠સૌથી વધુ સમય વડાપ્રધાન રહેનાર
🔺જવાહરલાલ નેહરુ

💠પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન બનનાર
🔺મોરારજીભાઈ દેસાઈ

💠અત્યાર સુધી માં કેટલા વડાપ્રધાન કાર્યકાળ દરમ્યાન મૃત્યુ પામ્યા?
 🔺ત્રણ

 💠ભારતના વડાપ્રધાન ને અમેરીકાના રાષ્ટ્રપતિ સાથે સરખાવનાર?
 🔺ડૉ. બાબાસાહેબ આંબેડકર

💠સૌથી વધુ વયે વડાપ્રધાન બનનાર
🔺મોરારજી દેસાઈ

💠કાર્યકાળ પૂરો થાય તે પહેલાં રાજીનામું આપનાર
🔺મોરારજી દેસાઈ

💠પ્રથમ ગુજરાતી વડાપ્રધાન બનનાર
🔺મોરારજી દેસાઈ


🔥 આપના દેશ માં પંચાયતી રાજ ની સ્થાપના ક્યરે કરવામાં આવી હતી 
👉 1959

🔥 ગુજરાત માં પંચાયતી રાજ નો અમલ ક્યારથી કરવામાં આવ્યો ?
👉 1963

🔥 પંચાયતી રાજ ની સૌ પ્રથમ શરૂઆત કયા બે રાજ્યમાં થઇ હતી ?
👉 રાજસ્થાન અને આંધ્રપ્રદેશ

🔥 કઈ સમિતિ ના અહેવાલ પ્રમાણે પંચાયતી રાજ ની સ્થાપના કરવામાં આવી હતી ?
👉 બળવંત રાય મહેતા

📌મલેશિયાના નવા રાજા તરીકે કોણ ચૂંટાયા હતા?
👉 સુલ્તાન અબ્દુલ્લા

📌નારેશ્વર તળાવ ક્યાં આવેલું છે ?
👉 ખંભાત

📌જ્ઞાનવાળી વાવ ક્યાં આવેલી છે ?
👉 ખંભાત

📌ગુજરાતનું હૃદય કોને કહેવામાં આવે છે ?
👉 અમદાવાદને

📌કયા રાજ્ય એ એન્ટી-પીચિંગ વાઘની સુરક્ષા દળ શરૂ કરવાનું નક્કી કર્યું?
👉 તેલેંગના

💥 ગુલમર્ગ ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે ?
👉 જમ્મુ - કાશ્મીર

💥 ઉત્કલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
👉 ભુવનેશ્વર

💥 સેલ્યુલર જેલ રાષ્ટ્રીય સ્મારક કયા આવેલ છે ?
👉 આંદોમાન અને નિકોબાર



💡 "વિઝાર્ડ " કોનું ઉપનામ છે....? 
જવાબ :- ધ્યાનચંદ 

💡" વિઝડન " કોનું ઉપનામ છે.....? 
જવાબ :- કે. એન. રણજિતસિંહ 

💡"લિટલ માસ્ટર " કોનું ઉપનામ છે......? 
જવાબ :- સુનિલ ગાવસ્કર


@સામાન્ય જ્ઞાન (જનરલ નોલેજ )
એડવોકેટ હરસુખ મકવાણા

🇮🇳  રમત ના ખેલાડીઓ  🇮🇳

🔴 (IMP) બધા  ખેલાડીઓ સરળતાથી યાદ રાખવાની ટ્રીક 👇


🤼‍♂ 🤾‍♂કબડી, હેન્ડબોલ - 12  
             એકસાથે રમતમાં -7

🏏⛹‍♂🏌‍♀ક્રિકેટ, ફૂટબોલ, હોકી -11
              

🤽‍♂બાસ્કેટબોલ -10 
        રમતમાં એકસાથે -5

👯‍♂👯‍♂ ખોખો -9

🤾‍♀ વોલીબોલ -6

🏓🏸 બેડમિન્ટન, ટેબલટેનિસ -1 અથવા 2

સામાન્ય જ્ઞાન (જનરલ નોલેજ )
એડવોકેટ હરસુખ મકવાણા

💡   IMP TOPIC 💡
 
🇮🇳 ભારતમા દેશી રાજ્ય  વિશે જાણવા જેવું 👇

👉 ભારતમા કુલ 562 દેશી રાજ્ય  હતા 

👉 તેમાંથી ગુજરાત ના જ 366 દેશી રાજ્ય  હતા 

👉તેમાં પણ  સૌરાષ્ટ્ર ના જ 222 દેશી રાજ્ય નો સમાવેશ થતો હતો.. 


➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
⚫️  ગજરાતના જિલ્લાઓ  ⚫️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
 
♦️ગજરાતના જિલ્લાઓ કે જે દરિયાઈ કે જમીની સરહદ ધરાવતા નથી.
  
👉 મહેસાણા, ગાંધીનગર, પાટણ, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા. ખેડા. 
 
♦️ગજરાતના કુલ ૧૨ જિલ્લાઓ આંતરરાજ્ય સરહદ ધરાવે છે.
 
👉 કચ્છ, બનાસકાંઠાના, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ. 
 
♦️ગજરાતમાં કુલ ૧૫ જિલ્લા દરિયાઈ સરહદ ધરાવે છે.
 
👉 કચ્છ, મોરબી, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, જામનગર, ગીર સોમનાથ, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ. 
 
♦️આતરરાજ્ય સરહદ અને દરિયાઈ સરહદ ધરાવતા જિલ્લાઓ.
 
👉 કચ્છ - રાજસ્થાન જોડે.

👉 નવસારી - મહારાષ્ટ્ર જોડે.

👉 વલસાડ - મહારાષ્ટ્ર જોડે.
 
♦️ગજરાતનો આંતરાષ્ટ્રીય સરહદ ધરાવતો એક માત્ર જિલ્લો.
 
👉 કચ્છ.(પાકિસ્તાન સાથે) (૫૧૨ કિમી લાંબી સરહદ.)
 
♦️ગજરાત ત્રણ રાજ્યો સાથે જમીની સરહદ ધરાવે છે.
 
👉 રાજસ્થાન, મહારાષ્ટ્, મધ્યપ્રદેશ. 
 
♦️રાજસ્થાન રાજ્ય સાથે સરહદ ધરાવતા જિલ્લાઓ(૬).
 
👉 કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ. 
 
♦️મધ્યપ્રદેશ રાજ્ય સાથે સરહદ ધરાવતા જિલ્લાઓ (૨). 

👉  દાહોદ, છોટાઉદેપુર. 
 
♦️મહારાષ્ટ્ર રાજ્ય જોડે સરહદ ધરાવતા જિલ્લાઓ (૬). 

👉  છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ. 
 
♦️બ રાજ્યો સાથે સરહદ ધરાવતા જિલ્લાઓ - ૨.

👉  દાહોદ - રાજસ્થાન અને મધ્યપ્રદેશ. 

👉  છોટાઉદેપુર - મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર.


*❓પ્રશ્ન ❓✔જવાબ✔*
➖➖➖➖➖➖➖➖➖➖

➖કયા સુધારા અનુસાર સાયમન કમિશનની નિમણુક કરવામાં આવી❓
✔મોન્ટ-ફર્ડના સુધારા

➖'હિંદના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે.' આવું કોને કહ્યું હતું❓
✔હિન્દી વઝીર બર્કનહેડે

➖સવિનય કાનૂન ભંગની લડત દરમિયાન કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ કયા સ્થળે દારૂનું પીકેટિંગ કરવામાં આવ્યું❓
✔દિલ્હી

➖ગાંધી-ઇર્વિન સમજૂતી ક્યારે થઈ❓
✔માર્ચ 1931માં

➖બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી ન હતી તે બાબત શાના દ્વારા સિદ્ધ થતી હતી❓
✔ક્રિપ્સ દરખાસ્તો દ્વારા

➖હિંદ છોડો ચળવળ દરમિયાન ગાંધીજીએ કહેલું કે..........❓
✔આઝાદી માટે આ મારી અંતિમ લડત છે.

➖'હિંદ છોડો' આંદોલનમાં સૌથી વધારે નુકશાન શાને થયું❓
✔રેલવેને

➖'હિંદ છોડો' આંદોલન દરમિયાન કેટલીવાર ગોળીબાર કરવામાં આવ્યા❓
✔538 વાર

➖'હિંદ છોડો' લડત દરમિયાન કેટલા લોકોને જેલમાં પૂરવામાં આવ્યા❓
✔70,000 થી વધારે

➖'હિંદ છોડો' આંદોલનમાં કેટલા લોકોએ જાન ગુમાવ્યા❓
✔1028

➖'હિંદ છોડો' આંદોલનમાં કેટલા લોકોને ઈજા થઈ❓
✔3200

➖'હિંદ છોડો' આંદોલન દરમિયાન કયા સ્થળોએ ગોળીબાર કરતાં વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા❓
✔અમદાવાદ અને પટણામાં

➖સુભાષચંદ્ર બોઝ કઈ પરીક્ષામાં ચોથા નંબરે ઉત્તીર્ણ થઈ ઇંગ્લેન્ડથી કોલકાતા પાછા ફર્યા હતા❓
✔ICS (ઇન્ડિયન સિવિલ સર્વિસ)

➖ઇ.સ.1940માં કયા ધારા હેઠળ સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરવામાં આવી❓
✔હિંદ સંરક્ષણ ધારો

➖જાપાનના હાથે યુદ્ધકેદી તરીકે પકડાયેલા કોણે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી❓
✔મોહનસિંગ

➖બંધારણસભાની રચના માટે જુલાઈ,1946ની ચૂંટણીઓમાં કોંગ્રેસને કેટલામાંથી કેટલી બેઠકો મળી❓
✔210 માંથી 201

➖બંધારણસભાની રચના માટે જુલાઈ,1946ની ચૂંટણીઓમાં મુસ્લિમ લીગને કેટલામાંથી કેટલી બેઠકો મળી❓
✔78 માંથી 73

➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥💥💥💥💥

♟લોકપાલ અને લોકાયુક્ત

✔ દેશના પ્રથમ લોકપાલ:- પિનાકી ચંદ્ર ઘોષ

✔BCCI ના પ્રથમ લોકપાલ:- DK JAIN

✔ અરુણાચલ પ્રદેશ ના લોકાયુક્ત:- pk સેકિયા

♟સ્માર્ટ સર્વે મુજબ ટોપ પોલીસ સ્ટેશન :- રહિમત પોલીસ સ્ટેશન (mh)

♟સર્વ શ્રેષ્ઠ ટોપ પોલીસ સ્ટેશન મુજબ:- કાલુ પોલીસ સ્ટેશન (RJ)

♟વર્લ્ડ tb day *24* march

♟ભારતમાં tb ને દુર કરવાનો લક્ષ્ય 20 *25*

♟વર્લ્ડ tb day *24* march

♟ભારતમાં tb ને દુર કરવાનો લક્ષ્ય 20 *25*

♟ગરુડ યુદ્ધ અભ્યાસ :- ફ્રાંસ સાથે

♟ગરુડશક્તિ અભ્યાસ :- ઈન્ડોનેશિયા

♟મિસ યુનિવર્સ ઓસ્ટ્રેલિયા પુરસ્કાર :- પ્રિયા સેરાવ

♟મિસ ઇન્ડિયા 2019:- સુમન રાવ

♟યસ બેન્ક md ceo :- રવનીત ગિલ

♟કોર્પોરેશન બેંક md ceo :- pv ભારતિ

♟idfc બેંક md ceo :- v . વેધનાથન

♟axis bank md ceo:- અમિતાભ ચોંઉધરી

♟axis bank ચેરમેન:- રાકેશ મખીજા

♟જળવાયુ પરિવર્તન ઇમરજન્સી લાગુ પ્રથમ દેશ :- uk(બ્રિટન)

♟બીજો :- આયર્લેન્ડ

♟વિશ્વમાં ખાંડ નો કટોરો :- ક્યુબા

♟ભારતમાં up

♟વિશ્વ હેરિટેજ દિવસ:- 18 એપ્રિલ

♟વિશ્વ મ્યુઝિયમ દિવસ :- 18 મે

♟ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ડે:- 6 એપ્રિલ

♟નેશનલ સ્પોર્ટ્સ ડે :- 29 ઑગસ્ટ

🅾જનરલ નોલેજ પ્રશ્નો🅾

✴️ લતા મંગેશકરને ભારતરત્ન એવોર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા?
જવાબઃ 2001

✴️ સાત સમુદ્ર પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે?
જવાબઃ બુલા ચૌધરી

✴️ સૌ પ્રથમ મહિલા ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉભા રહેનાર કોણ છે?
જવાબઃ કેપ્ટન લક્ષ્મી સહગલ

✴️ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ કોણ હતા?
જવાબઃ મંજુલા સુબ્રમણ્યમ

✴️ વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશિપ જીતનાર સૌપ્રથમ ગુજરાતી કોણ?
જવાબઃ રિધ્ધી શાહ

✴️ અમેરિકાના રાજદૂત તરીકે સૌપ્રથમ કઈ ગુજરાતી મહિલાની નિમણુંક થઈ હતી?
જવાબઃ ગગનવિહારી મહેતા

✴️ સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા?
જવાબઃ અમૃતા પ્રિતમ

✴️ ભારતની પ્રથમ મહિલા રાજદૂત કોણ હતું?
જવાબઃ વિજયાલક્ષ્મી બહેન પંડિત

✴️ લોકસભાની પ્રથમ મહિલા સભ્ય કોણ હતા?
જવાબઃ રાધાજી સુબ્રમણ્યમ

✴️ યુનોના પ્રમુખ  બનનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા?
જવાબઃ વિજયલક્ષ્મી બહેન પંડિત


🔥 આપના દેશ માં પંચાયતી રાજ ની સ્થાપના ક્યરે કરવામાં આવી હતી 
👉 1959

🔥 ગુજરાત માં પંચાયતી રાજ નો અમલ ક્યારથી કરવામાં આવ્યો ?
👉 1963

🔥 પંચાયતી રાજ ની સૌ પ્રથમ શરૂઆત કયા બે રાજ્યમાં થઇ હતી ?
👉 રાજસ્થાન અને આંધ્રપ્રદેશ

🔥 કઈ સમિતિ ના અહેવાલ પ્રમાણે પંચાયતી રાજ ની સ્થાપના કરવામાં આવી હતી ?
👉બળવંત રાય મહેતા

📌મલેશિયાના નવા રાજા તરીકે કોણ ચૂંટાયા હતા?
👉સુલ્તાન અબ્દુલ્લા

📌નારેશ્વર તળાવ ક્યાં આવેલું છે ?
👉ખંભાત

📌જ્ઞાનવાળી વાવ ક્યાં આવેલી છે ?
👉ખંભાત

📌ગુજરાતનું હૃદય કોને કહેવામાં આવે છે ?
👉અમદાવાદને

📌કયા રાજ્ય એ એન્ટી-પીચિંગ વાઘની સુરક્ષા દળ શરૂ કરવાનું નક્કી કર્યું?
👉તેલેંગના

💥 ગુલમર્ગ ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે ?
👉 જમ્મુ - કાશ્મીર

💥 ઉત્કલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
👉 ભુવનેશ્વર

💥 સેલ્યુલર જેલ રાષ્ટ્રીય સ્મારક કયા આવેલ છે ?
👉 આંદોમાન અને નિકોબાર


1. 'સ્ટેચ્યૂ' નિબંધના લેખક કોણ છે?
જવાબઃ અનિલ જોષી

2. 'ગોવિંદે માંડી ગોઠડી' હાસ્યનિબંધ કોણે લખ્યું છે?
જવાબઃ બકુલ ત્રિપાઠી

3. 'વૈકુંઠ નથી જાવું' લલિતનિબંધોનો સંગ્રહ કોણે આપ્યો છે?
જવાબ: બકુલ ત્રિપાઠી

4. 'સોનચંપો', 'અલ્લક દલ્લક' અને 'ઝરમરિયા' બાળકાવ્ય સંગ્રહ કોણે લખ્યાં છે?
જવાબઃ બાલમુકુંદ દવે

5. 'વલ્કલ' કોનું ઉપનામ છે?
જવાબઃ બળવંતરાય ઠાકોર

6. 'ભણકાર' કાવ્યસંગ્રહ કોણે આપ્યું છે?
જવાબઃ બ.ક. ઠાકોર

7. 'મ્હારા સૉનેટ' સૉનેટ સંગ્રહ કોણે આપ્યું છે?
જવાબઃ બ.ક. ઠાકોર

8. 'વિદિશા' પ્રવાસ નિબંધોનો સંગ્રહ કોણે લખ્યો છે?
જવાબઃ ભોળાભાઈ પટેલ

9. 'જીવતી પૂતળીઓ' નવલકથાનાલેખક કોણ છે?
જવાબઃ ચં.ચી. મહેતા

10. 'આગગાડી' નાટકના લેખક કોણ છે?
જવાબઃ ચં.ચી. મહેતા

✍✍ ✍✍

No comments:

Powered by Blogger.