. gujarat ભરતી અંગે ના સૌથી મોટા સમાચાર - Sab Achha

gujarat ભરતી અંગે ના સૌથી મોટા સમાચાર

સરકારી ભરતી અંગે સૌથી મોટા સમાચાર..

આગામી 10 વર્ષ માટે રાજ્ય સરકાર જાહેર કરશે ભરતી કેલેન્ડર. 2023 થી લઈને 2033 સુધીનું ભરતી કેલેન્ડર જાહેર થશે. આગામી જૂન માસમાં તમામ સરકારી ડિપાર્ટમેન્ટોની મળશે બેઠક. આ બેઠકમાં 10 વર્ષની ભરતીનું થશે આયોજન

No comments:

Powered by Blogger.