12 પેનની વેચાણ કિંમત 15 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે તો આ વેપારમાં કેટલા ટકા નફો થાય ?
( if the selling price of 12 pens is kept equal to the original price of 15 pens, what is the percentage of profit in this trade?)
(A) 3%
(B) 25%
(C) 30%
(D) 20%
ઉકેલઃ
→ ધારો કે, 1 પેનની મૂ.કિં. =1 છે.
12 પેનની વે.કિ. 15 પેનની મૂ.કિં. જેટલી છે
12× વે.કિં. = 15× મૂકિં.
12x વે,કિં. =15x1
વે.કી = (15/12) = 5/4
હવે,
% નફો =[ (વે.કિં.-મૂ.કિં.) /મૂકિં.]x100%
=[ {(5/4)-1} / 1] x100%
= [(5-4)/4 ] x100%
= (1 /4 )×100%
= 25%
Join telegram :- https://telegram.me/sab_achha
No comments: