અર્ગ : કાર્ય અથવા ઉર્જાનો એકમ
ફેરાડે : વિદ્યુત સંઘારક ક્ષમતાનો એકમ
ફેધમ : સમુદ્રની ઊંડાઈ માપવાનો એકમ
હર્ટઝ : આવૃત્તિનો એકમ
હાગ્યહેડ : દારૂ માપવા માટેનો એકમ
હોર્સ પાવર : શક્તિનો એકમ
જૂલ : કાર્યનો એકમ
નોટ : જહાજોની ઝડપ માપવા માટેનો એકમ
પ્રકાશવર્ષ : અવકાશી અંતર માપવા માટેનો એકમ
ઓહા : વિદ્યુત અવરોધનો એકમ
ક્વિન્ટલ : વજનનું માપ દર્શાવે
કેન્ડેલા : તેજની તીવ્રતાનું માપ દર્શાવે
મોલ પદાર્થના જથ્થાનું માપ દર્શાવે
Part 1 :- Click Here
No comments: