. વિજ્ઞાન ના એકમો Bin sachivalay Talati Imp Part 1 ( Vigyan na ekmo ) - Sab Achha

વિજ્ઞાન ના એકમો Bin sachivalay Talati Imp Part 1 ( Vigyan na ekmo )

વોટ : વિદ્યુતશક્તિનો એકમ

વોલ્ટ : વિદ્યુતદબાણનો એકમ

એમ્પીયર: વિદ્યુતપ્રવાહનો એકમ

સેલ્સિયસ : તાપમાનનો એકમ

ફેરનહીટ : તાપમાનનો એકમ

કેલ્વિન : થર્મોડાયનેમિક તાપમાનનો એકમ

ન્યૂટન : એમ.કે.એસ.પદ્ધતિમાં બળનો એકમ

પાસ્કલ : દબાણ કે ભારનો એકમ

બાર : દબાણનો એકમ

નોટિકલ માઈલ : દરિયાઈ અંતર માપવાનો એકમ

મીટર : લંબાઈનો એકમ

સેકન્ડ : સમયનો એકમ

ક્યુસેક : પાણીના જથ્થાનો એકમ

એગસ્ટ્રોમ : પ્રક્શની તરંગલંબાઈનો એકમ

બેરલ : દ્રવ્ય પદાર્થો માપવા માટેનો એકમ

કેલરી : ઉષ્ણતામાનનો એકમ

કુલંબ : વીજળીનો વ્યવહારિક એકમ

ડેસિબલ : અવાજનો એકમ

ડાઇન : બળનો એકમ

Part 2 :- click here

No comments:

Powered by Blogger.