. Talati Jr Clark Breaking News - Sab Achha

Talati Jr Clark Breaking News

💥💥બિગ બ્રેકિંગ ન્યુઝ તલાટી ભરતી બાબત

💥🌊🌀 વર્ષ : 2018-19 તલાટી ભરતીની ફી પરત કરાશે,નવેસરથી ફોર્મ ભરાશે.😱😱😱

2018-19 ની તલાટી અને જુનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયા હવે નવેસરથી કરવામાં આવશે

તમામ ઉમેદવારોને ફિ પરત કરાશે,😏

સેંટ્રલાઈઝડ ભરતી કરવાની હોવાંથી જુની ભરતી પ્રક્રિયા રદ.🙊

તલાટી ની ભરતી માટેના જે ફોર્મ ભર્યા હતા તેની ફી પરત કરવામાં આવશે અને નવેસરથી ફોર્મ ભરવામાં આવશે...

તમારી ભરેલી ફી કેવી રીતે મળશે પાછી❓
જાણો સંપૂર્ણ વિગત..


નોધ : દરેક ઉમેદવાર સુધી પહોંચાડો આં માહિતી.

Join Whatsapp :- click here

આવી જ માહિતી માટે ટેલિગ્રામમાં જોડાઓ :- https://t.me/sab_achha  અથવા  ટેલિગ્રામ માં sab_achha લખીને જોડાઓ

No comments:

Powered by Blogger.