જનરલ નોલેજ 50 પ્રશ્નો General Knowledge ( 1-50)
1ગુજરાતના કયા બંધને 'મેગા પ્રોજેકટ' તરીકે ગણવામાં આવે છે ? Ans: ઉકાઇ બંધ
2 સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: હલ્લીસક
3 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર 4 કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે? Ans: લેલાં
5 શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે?
Ans: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત
6 ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે
7 ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી ઓરિસ્સા
8 ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ? Ans: તાતારખાન
9 પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. Ans: વલભી વિદ્યાપીઠ
10 સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે? Ans: ગુજરાત
11 શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે? Ans: દ્વારકા
12 ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં દેખી શકાય છે? Ans: શૂરપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય ગુજરાતનાં જંગલો
13 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ?
Ans: કવિ ભોજા ભગત
14 ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર' કયું છે? Ans: સરદાર સરોવર
15 શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ ચલાવવામાં આવે છે? Ans: નવોદય શાળાઓ
16 નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ? Ans: સાબરમતી નદી અને સરસ્વતી
17 ગુજરાતમાં વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી ? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
18 કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? Ans: પ્રીતી સેનગુપ્તા 19 કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? Ans: ઇ.સ. પૂર્વે ૧૯૦૦ આસપાસ 20 અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? Ans: આશાવલ (હાલનું અમદાવાદ)
21 જયુબિલી ઓફ ક્રિકેટ' નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? Ans: જામ રણજીતસિંહ
22 પ્રાચીન સમયમાં દંડકારણ્ય' તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ 23 સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? Ans: હિંદ સ્વરાજ
24 એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ? Ans: શૂન્ય
25 કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? Ans: શરદ પૂર્ણિમા
26 ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? Ans: ઉંઝા
27 પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર
28 ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે? Ans: અંશુમાન ગાયકવાડ
29 સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ? Ans: ઓખા 30 ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે Ans: સાવરકુંડલા
31 રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? Ans: ઉધઇ
32 ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? Ans: સંત પીપાજી
33 શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઇને ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી? Ans: મૃત્યુનો ગરબો
34 અષ્ટાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદીત કરતી ગીતા કયાં રચી હતી? Ans: પ્રભાસ પાટણ
35 ગુજરાતનું સૌપ્રથમ નેચર એજયુકેશન સેન્ટર કર્યાં છે ? Ans: હિંગોળગઢ
36 મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
37 અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે? Ans: દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
38 રામ રમકડું જડિયું રે, રાણાજી!... પદ કોણે રચ્યું છે?Ans: મીરાંબાઇ
39 ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ? Ans: ધ્યાની દવે
40 ભૂજના ભૂજિયા કિલ્લામાં કર્યુ પ્રાચીન મંદિર આવેલું છે Ans: ભુજંગ મંદિર
11 કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? Ans: ડૉ. મધુકર મહેતા
42 ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? Ans: ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી 43 ગુજરાતમાં ‘ગૅસ ટ્રૅકર પ્લાન્ટ કયાં આવેલો છે ? Ans: હજીરા
44 ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રારભ કયારથી થયો? Ans: ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫
45 એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી? Ans: દિનેશ ભીલ
46 પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે
બંધાવ્યું? Ans: નાનજી કાલિદાસ મહેતા
47 ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ? Ans: કવિ ભાલણ 48 અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ... – આ પદ કોનું છે? Ans: નરસિંહ મહેતા
49 પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી? Ans: ઠક્કરબાપા
50 શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી
General Knowledge 50 Questions General Knowledge (1-50)
Which dam in Gujarat is considered as a 'mega project'? Ans: Ukai off
By what other name is the rasa which is mostly taken by men in Saurashtra? Ans: Hallisak
3 Uday Majumdar has composed music for which film based on Gandhiji? Ans: Gandhi My Father 4 Koyalkul's bird Bapaiyo lays its eggs in the nest of which bird? Ans: Lela
In which language did Sriranga Avadhut Maharaj write books?
Ans: Marathi, Gujarati and Sanskrit
6 Who got the title of 'Comedy Emperor' of Gujarati comedy? Ans: Jayotindra h. Dave
Which Gujarat dignitary became the first Governor of Gujarat? In which state? Ans: Chandulal Trivedi Orissa
8 Who was the first Muslim governor of Gujarat? Ans: Tatar Khan
Name the world famous university of 9 ancient Gujarat. Ans: Valabhi University
10 Where are lions and mares found only in Asia? Ans: Gujarat
11 One of the four monasteries established by Shankaracharya is in Gujarat, where is it located? Ans: Dwarka
In which forest area of Gujarat can a flying squirrel be seen? Ans: Forests of Shurpaneshwar and South-Central Gujarat
13 Which poet of medieval Gujarati literature was illiterate?
Ans: Poet Bhoja Bhagat
14 Which is the largest artificial lake in Gujarat? Ans: Sardar Sarovar
15 Which schools are run by Gujarat Government for Educational and Social Backward Classes? Ans: Navodaya schools
Which other river gets its water from Narmada river? Ans: Sabarmati river and Saraswati
17 Who founded the Vernacular Society in Gujarat? Ans: Alexander Kinlock Forbes
18 Which Gujarati woman is known as a world traveler? Ans: Preeti Sengupta 19 In which year Lothal is believed to have been destroyed due to severe floods? Ans: इ.स. Where did Ahmad Shah decide to move the capital of Gujarat from Patan around 2000 BC? Ans: Ashaval (now Ahmedabad)
The book 'Jubilee of Cricket' is written on which cricketer? Ans: Jam Ranjit Singh
22 In ancient times, the region known as 'Dandakaranya' was known by which name in modern Gujarat? Ans: Dang 23 Which book did Ravi Shankar Maharaj deliver from house to house for the fight for Swaraj? Ans: Hind Swaraj
24 What did Brahmagupta, who was born in Bhinnamal, once a part of Gujarat, discover? Ans: Zero
Which of these festivals is celebrated on the night of Purnima in the Raliyamana desert of Kutch? Ans: Sharad Purnima
Which city is known as the largest center of cumin and anise trade in Gujarat? Ans: Unza
27 Which poet experimented with liquefying the earth verse? Ans: Balvantrai c. Thakor
Which Gujarat cricketer has successfully played the role of coach of Indian cricket team? Ans: Anshuman Gaekwad
29 Which is the largest port in Saurashtra? Ans: Okha 30 What is the famous place for weightlifting in Gujarat Ans: Savarkundla
31 What is the favorite food of bears? Ans: Locust
The port of Pipavav is associated with which royal saint of Gujarat? Ans: Saint Pipaji
33 What work did Zaverchand Meghani compose after seeing the corpse of a martyred freedom fighter? Ans: Pride of death
34 Where did Ashtavakra Muni compose the Gita expressing his opinion? Ans: Prabhas Patan
35 What is the first Nature Education Center in Gujarat? Ans: Hingolgadh
36 Who led the separate formation of Mahagujarat? Ans: Indulal Yagnik
In which book of Mahatma Gandhi is the incident of Satyagraha against the apartheid policy of the British? Ans: History of Satyagraha in South Africa
38 Ram toy jadiyu re, Ranaji! ... Who created the post? Ans: Mirambai
Which was the first chess player from Gujarat to win the Women's International Masters? Ans: Dhyani Dave
40 Bhujia fort is located in the ancient temple of Karyu Ans: Bhujang temple
11 Which Gujarati was honored to be the Chairman of the International Atomic Energy Agency (Vienna)? Ans: Dr. Madhukar Mehta
The daughter of which prince of Gujarat is married to Shammikpur? Ans: 43 Where is the Gas Tracker Plant located in Gujarat, the daughter of Krishnakumar Sihji of Bhavnagar? Ans: Hazira
44 When did television start in Gujarat? Ans: 15th August, 19th
45 Who founded the Eklavya Archery Academy? Ans: Dinesh Bhil
46 Who is the Mahatma Gandhi Kirti Mandir in Porbandar
Built? Ans: Nanji Kalidas Mehta
47 In Gujarati literature, who is considered as the 'father of narrative'? Ans: Kavi Bhalan 48 In the whole universe, you are Shri Hari ... - Whose position is this? Ans: Narasimha Mehta
49 Who established Panchmahal Bhil Sevamandal? Ans: Thakkarbapa
50 The festival of Shivratri is going to bring a radical change in the life of which Panota son of Gujarat? Ans: Swami Dayanand Saraswati
No comments: