. Bin sachiavalay Maths Problem 10 Tet Tat Talati Head clark - Sab Achha

Bin sachiavalay Maths Problem 10 Tet Tat Talati Head clark

ગોલકની ત્રિજ્યા બમણી કરવામાં આવે, તો તેનું ઘનફળ મૂળ ઘનફળ કરતા કેટલા ગણું થાય ?

(A) 8

(B) 2

(C) 16

(D) 4

ઉકેલઃ

ગોલકનું ઘનફળ= (4/3)πr^3
જ્યાં r= ગોલકની ત્રિજ્યા

ત્રિજ્યા બમણી કરતાં, નવી ત્રિજ્યા =2r

નવું ઘનફળ = (4/3)π(2r)^3
               = (4/3)π(8)^3
              = 8× (4/3)πr^3
              = 8× ગોલકનું મૂળ ઘનફળ

No comments:

Powered by Blogger.