. Bin sachivalay Clerk Maths problem 11 Tet Tat Talati Head Clerk - Sab Achha

Bin sachivalay Clerk Maths problem 11 Tet Tat Talati Head Clerk

501થી 700 તમામ નંબર લખવામાં આવે, તો અંક 6 કેટલી વખત આવશે ?

(A) 140

(B) 138

(C) 141

(D) 139

→ 501થી 700માં સોનો અંક 6 હોય તેવી સંખ્યા 600થી 699 છે. આથી સોનો અંક 6 હોય તેવી કુલ સંખ્યા =100

→ દશકનો અંક 6 હોય તેવી સંખ્યા 560થી 569 અને 660થી 669 છે તેથી દશકનો અંક 6 હોય તેવી કુલ સંખ્યા =20

→ એકમનો અંક 6 હોય તેવી સંખ્યા 506, 516, 526,..... 696 છે. આથી કુલ સંખ્યા =20 686,

: 6 નો અંક આવતો હોય તેવી કુલ સંખ્યા =100+20+20 
= 140

No comments:

Powered by Blogger.