. Bin sachivalay maths problem 6 ( Talati head clark) - Sab Achha

Bin sachivalay maths problem 6 ( Talati head clark)

100 મીટરની લંબાઈના ચોરસ જમીનના પ્લોટની કિંમત rs 1,00,000 હોય, તો તેમાંથી 50 મીટરની લંબાઈનો ચોરસ પ્લોટ ખરીદવા કેટલી રકમ ચૂકવવી પડે ?

(A) 5,000

(B) 50,000

(C) 25,000 

(D) 20,000

ઉકેલઃ

100 મીટર લંબાઈના ચો૨સ પ્લોટનું ક્ષેત્રફળ =(લંબાઈ)^2

= 100x100

= 10,000 (મીટર)2

50 મીટર લંબાઈના ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ = (50)² =2500 (મીટર)2

હવે, 
10,000 મીટર2 ક્ષેત્રફળવાળા પ્લોટની કિંમત Rs 1,00,000

તો 2500(મીટર) ક્ષેત્રફળવાળા પ્લોટની કિંમત... ??

= (2500x1,00,000)/ 10,000

= 25,000

No comments:

Powered by Blogger.