. Bin sachivalay maths problem 5 ( Talati head clark) - Sab Achha

Bin sachivalay maths problem 5 ( Talati head clark)

બે ટ્રેન અમદાવાદથી એક સાથે રવાના થાય છે. એક ટ્રેન ઉત્તર તરફ 60 કિ.મી. પ્રતિ કલાક અને બીજી ટ્રેન દક્ષિણ તરફ 40 કિ.મી. પ્રતિ કલાકની ગતિથી ચાલે છે. કેટલા કલાક પછી બંને ટ્રેન 150 કિ.મી.ની દૂરી પર રહેશે ?

(A) 15/2

(B) 3/4

(C) 3/2

(D) 4/3

ઉકેલઃ

→ એક ટ્રેન 60 કિમી/કલાકની ઝડપે ઉત્તર તરફ અને બીજી ટ્રેન 40 કિમી/કલાકની ઝડપે દક્ષિણ તરફ જાય છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં જતી હોવાથી તેમની વચ્ચેનું અંતર પ્રતિ કલાકે 60+40 =100 કિમી જેટલું વધે.

100 કિમીની દૂરી પર હોય ત્યારે 1 કલાક થયો હોય. 
150 કિમીની દૂરી પર હોય ત્યારે.... ??

= (150×1)/ 100.

=( 3 /2 )કલાક

Join telegram :- https://telegram.me/sab_achha


Two trains depart from Ahmedabad simultaneously. A train travels 60 km to the north. Per hour and another train 40 km south. Runs at a speed of per hour. After how many hours will both the trains be at a distance of 150 km?

(A) 15/2

(B) 3/4

(C) 3/2

(D) 4/3

Solution

One train travels north at 60 km / h and the other train travels south at 40 km / h. Since both the trains are moving in opposite directions, the distance between them increases to 60 + 40 = 100 km per hour.

At a distance of 100 km, 1 hour has passed.

When at a distance of 150 km .... ??

= (150 × 1) / 100.

= (3/2) hours

Join telegram: - https://telegram.me/sab_achha

No comments:

Powered by Blogger.