. Bin sachivalay maths problem 4 ( Talati head clark) - Sab Achha

Bin sachivalay maths problem 4 ( Talati head clark)

5 વર્ષ પહેલા અશોકની માની ઉંમર અશોકની ઉંમરથી 7 ગણી હતી અને 5 વર્ષ પછી માની ઉંમર અશોકની ઉંમરથી ૩ ગણી હશે, તો અશોકની હાલની ઉંમર કેટલી હશે ?

(A) 10 વર્ષ

(B) 12 વર્ષ

(C) 20 વર્ષ 

(D) 16 વર્ષ

ઉકેલ...

→ ધારો કે, અશોકની હાલની ઉંમર x વર્ષ છે અને અશોકની માતાની હાલની ઉંમર y વર્ષ છે.

5 વર્ષ પહેલા અશોકની માતાની ઉંમર અશોકની ઉંમરથી 7 ગણી હતી.

(y-5)=7(x-5) 

y-5 =7x-35

y-7x=-35+5

y-7x=-30........... → (1)

5 વર્ષ પછી અશોકની માતાની ઉંમર અશોકની ઉંમરથી 3 ગણી થાય છે.

y+5 = 3(x +5)

y+5=3x+15

y -3x = 10 .........→ (2)

→ સમી. (2)માંથી સમી. (1) બાદ કરતાં,

(y-3x)-(y-7x)=10-(-30) 

y -3x - y+7x=10+30 

4x = 40 

x=(40/4)
  =10

4 અશોકની હાલની ઉંમર 10 વર્ષ હોય

No comments:

Powered by Blogger.