એક દુકાનદારે 1500 rs માં જૂની સાઈકલ ખરીદી. તેના પર 300 rs રિપેરિંગ ખર્ચ કર્યો. જો એ સાઈકલ 2070rs માં વેચી, તો તેને કેટલા ટકા નફો થશે ?
(A) 18%
(B) 20%
(C) 12%
(D) 15%
ઉકેલઃ
સાઈકલની પડતર કિંમત =1500+300 =1800
વે કિં. 72070 છે. તેથી,
% નફો ={ ( વૈ.કિં.-પ.કિં.)/ પ.કિં. }×100
={(2070-1800)/ 1800}×100
=( 270/ 1800) × 100
= 15%
Join telegram :- https://telegram.me/sab_achha
No comments: