વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ,ડીસા સંચાલિત ગઢ નિવાસી શ્રીમતી મફતબેન ઉત્તમલાલ પેથાણી આદર્શ પ્રાથમિક શાળા,ડીસા માટે તદ્દન હંગામી ધો૨ણે નીચે મુજબના વિષય અને લાયકાત ધ૨ાવતા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની જરૂ૨ છે. તો ૨સ ધરાવતા ઉમેદવારોએ પોતાનો બાયોડેટા જાહેરાત પ્રસિધ્ધ થયા તા.: ૧૧/૦૯/૨૦૨૧ વાર : શનિવારથી સાત દિવસ સુધીમાં નીચેના સ૨નામે પહોચાડીશુ.
વિષય - જગ્યા - લાયકાત
અંગ્રેજી / ગુજરાતી-1 જગ્યા - એમ.એ.બી.એડ્
સંગીત-1 જગ્યા - સંગીત વિશારદ
કોમ્પ્યુટર-2 જગ્યા - બી.સી.એ.બી.એડ્
કલાર્ક-2 જગ્યા - બી.કોમ.એમ.કોમ (વિદ્યાલય સોફટવેરના(કોમ્પ્યુટ૨ના જાણકા૨)
:: સ૨નામું ::
કાર્યાલય
શ્રી સંસ્કાર મંડળ,ડીસા
C/o ડી.એન.જે. આદર્શ હાઈસ્કૂલ,ડીસા
તાલુકા પંચાયત કચે૨ીની સામે,ડીસા-૩૮૫૫૩૫
સં૫ર્ક : ૦૨૭૪૪-૨૨૦૫૨૩ મો.: ૯૯૭૮૮૦૬૨૩૧
No comments: