સરખી રીતે ચીપેલા 52 પાનાંમાંથી બે પત્તાં યાચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલાં બે પત્તાંમાં એક પત્તુ રાજા અને એક પત્તુ રાણી નું હોય તેની સંભાવના છે.??
1) 12/ ( 52×51)
2) 8/ 663
3) 1/26
4) 8/(52×51)
Ans..
કુલ સંભાવના = 52 C 2
= ( 52×51 )/ 2
એક રાજા અને એક રાણી ની સાંભવના
= 4 c 1 × 4 c 1
= 4×4
= 16
P(@) = 16÷ { (52×51)/2}
=( 16×2 )÷ (52×52)
= 8/ 663
No comments: