. std 10 Board IMP Questions ( ધોરણ 10 વિજ્ઞાન ના imp પ્રશ્નો) - Sab Achha

std 10 Board IMP Questions ( ધોરણ 10 વિજ્ઞાન ના imp પ્રશ્નો)

નીચેની આકૃતિ ના જવાબ આપો.. 
નોટ :- જવાબ આ પ્રશ્નો ની અંત માં મળશે

1) નીચેના સૈયોજન ને ઓળખો
2) x અને y ભાગ ના નામ જણાવો

3) કઈ આકૃતિ સાચી??

4) ઉષ્મા સંવેદના ના ઊર્મિવેગ નો પથ દર્શાવતી આકૃતિ છે...તેમાં a b c d ના નામ જણાવો.


Answers..

1)  બ્યુટાઇન અને બેનઝીન

2) X મૂત્રપિંડ અને Y  મૂત્રવાહીની

3) c

4) A સંવેદી ચેતાકોષ
    B કરોડરજ્જુ
    C  ચાલક ચેતાકોષ
    D પ્રતિચારક

No comments:

Powered by Blogger.