નીચેના પ્રશ્નોનાં ટૂંકમાં ઉત્તર લખો: (દરેકના 2 ગુણ)
5. ટૂંક નોંધ લખો : સ્ટેથોસ્કૉપ
6. વનસ્પતિ અને પ્રાણીઓમાં ઘટકોનું વહન શા માટે જરૂરી છે? સમજાવો.
[12]
7. રુધિરનાં કાર્યો જણાવો.
8. પ્રજનનના પ્રકારો ઉદાહરણ આપી જણાવો.
9. ઝડપ શોધવાનું સૂત્ર જણાવો.
-0. સમયનો પ્રમાણભૂત એકમ કયો છે ?
* તફાવતના બે-બે મુદ્દા આપો:
-1. ધમની અને શિરા
-2. રક્તકણો અને શ્વેતકણો
[12]
=3. પુંકેસર અને સ્ત્રીકેસર
-4. અલિંગી અને લિંગી પ્રજનન
-5. સ્વપરાગનયન અને પરપરાગનયન
-6. નિયમિત ગતિ અને અનિયમિત ગતિ
Section C
* વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો :
[20]
1. રુધિર શરીરના વિવિધ ભાગોમાંથી હૃદય તરફ વહેવું અનિવાર્ય છે.
2. ધમનીની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે.
3. વાદળી અને જળવ્યાય જેવાં પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂરિયાત નથી.
4. માટલામાં રહેલું પાણી ઠંડું હોય છે.
5. શરીરના કોઈ ભાગ પર ઘા પડતાં તેમાંથી વહેતું રુધિર થોડી વારમાં બંધ થઈ જાય છે.
6. રુધિરમાંના શ્વેતકણો આપણા શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો છે
7. ઉનાળામાં આપણને પરસેવો વળે છે.
8. બીજનો ફેલાવો થવો જરૂરી છે કારણ કે..........
9. પવન દ્વારા પરાગનયન થતું હોય તેવાં પુષ્પોમાં પરાગરજ હલકી અને પુષ્કળ સંખ્યામાં ઉત્પન્ન થાય છે.
0. કેટલાંક બીજને પાંખ જેવો ભાગ હોય છે.
Section D
* માગ્યા પ્રમાણે જવાબ આપો. (દરેકના 3 ગુણ)
[21]
Page
1. વનસ્પતિમાં પાણી અને ખનીજ તત્ત્વોના વહન વિશે ટૂંકમાં માહિતી આપો.
2. હૃદયનાં કાર્યો લખો.
3. રુધિરવાહિનીના પ્રકાર જણાવી દરેક વિશે ટૂંકમાં સમજાવો.
4. વનસ્પતિમાં ઘટકોનું વહન સમજાવો.
5. ટૂંક નોંધ લખો : લિંગી પ્રજનન
6. પુષ્પમાં ફલનની પ્રક્રિયા કેવી રીતે જોવા મળે છે?
कोई टिप्पणी नहीं: