. Bin sachivalay maths problem 9 ( Talati Tet Tat head clark) - Sab Achha

Bin sachivalay maths problem 9 ( Talati Tet Tat head clark)

રાજેશભાઈ પાસે કેટલાક પક્ષીઓ અને પશુઓ છે, તેમના માથા 32 અને પગ 100 થાય છે, તો કેટલાં પક્ષીઓ હશે ?

(A) 18 

(B) 14

(C) 16

(D) 12

ધારો કે, રાજેશભાઈ પાસે x પશુ અને y પક્ષીઓ છે. 32 માથા છે. આથી કુલ પ્રાણી + પક્ષી 32 છે.

x + y = 32 → (1)

→ પ્રાણીને 4 પગ અને પક્ષીને 2 પગ હોવાથી,

4x+2y = 100

2x + y=50 + (2)

સમી.(2) માંથી સમી. (1) બાદ કરતાં,

2x+y-x-v=50-32

x =18

X ની કિંમત સમી. (1)માં મૂકતાં, 
18+y = 32
 y=32-18 
 y = 14 
 
આમ, તે વ્યક્તિ પાસે 14 પક્ષીઓ હોય.

No comments:

Powered by Blogger.